Skip to main content

રામ કહાની: Outline

પહેલો દિવસ:

  • શલાકા પુરુષો
  • રાજા દશરથના પૂર્વજો તથા પરિવાર
  • રાવણ તરફથી રાજા દશરથ તથા રાજા જનકને ભય

બીજો દિવસ:

  • વિભિષણનો પશચાતાપ
  • રાવણના પૂર્વજોની વાત
  • માલી, સુમાલી, માલ્યવાનની વાત
  • રાવણની માતાને સ્વપ્ન, રાવણનો જન્મ

ત્રીજો દિવસ:

  • રાવણના મોસેરા ભાઈ વૈશ્રવણની વાત
  • રાવણ,વિભિષણ,ભાનુકર્ણ દ્વારા વિવિધ વિદ્યા ની પ્રાપ્તિ
  • વૈશ્રવણ સાથે યુદ્ધ, વૈશ્રવણનો વૈરાગ્ય, મોક્ષ

ચોથો દિવસ:

  • વાનરવંશી સૂર્યરજ, અક્ષરજ ની વાત
  • સૂર્યરજને ત્યાં બાલિ,સુગ્રીવ, શ્રીપ્રભા નો જન્મ
  • શ્રીપ્રભાનો રાવણ સાથે વિવાહ
  • ખરદૂષણ સાથે રાવણ ની બહેન ચંદ્રનખા ના લગ્ન
  • કૈલાશ પર્વત પર મુનિરાજ બાલિ દ્વારા રાવણ નો માનભંગ

પાંચમો દિવસ:

  • દશાનન નું દિગ્વિજય માટે પ્રસ્થાન
  • રાજા સહસત્રરશ્મિ નો વૈરાગ્ય, દિક્ષા
  • નારદ અને રાજા મરુત
  • રાવણ ની પુત્રીના લગ્ન રાજકુમાર મધુ સાથે
  • રાવણ નું ઈન્દ્ર સાથે યુદ્ધ, રાવણ ની જીત
  • ઈન્દ્રનો વૈરાગ્ય, દીક્ષા,મોક્ષ
  • નલકુવરની વાત
  • રાવણ ને ત્યાં સુદર્શન ચક્ર ની ઉત્પત્તિ

છઠ્ઠો દિવસ:

  • કેવળી અનંતવીર્ય ના સમવશરણમા રાવણ ની પરનારી સબંધી પ્રતિજ્ઞા
  • વરૂણના પુત્રો દ્વારા ખરદૂષણને બંદી
  • રાવણ નો રાજા પ્રહલાદ ને મદદ માટે પત્ર
  • પ્રહલાદ પુત્ર પવનંજય અને અંજનાની વાર્તા
  • હનુમાન ની મદદથી વરુણ સામે જીત
  • ચંદ્રનખાની પુત્રીના તથા સુગ્રીવની પુત્રી ના હનુમાન સાથે વિવાહ

સાતમો દિવસ:

  • રાજા દશરથ ની ચાર રાણી, ચાર પુત્રો
  • રામ- લક્ષ્મણ ની રાજા જનક ને યુદ્ધ માં મદદ
  • નારદ અને સીતા નો પ્રસંગ
  • સીતાનો સ્વયંવર
  • રામ,લક્ષ્મણ, ભરત ના લગ્ન

આઠમો દિવસ:

  • રાજા દશરથનો અષ્ટાહનિકા નો પ્રસંગ, વૈરાગ્ય
  • ભામંડલ નું સીતા પ્રત્યે આકર્ષણ (ભાઈ-બહેન)
  • ભામંડલ નું જાતિસ્મરણ, પરિવાર સાથે મિલન
  • દશરથને વૈરાગ્ય, કૈકેયી ની વરદાન ની માંગણી
  • ભરતને વૈરાગ્ય, પરંતુ પિતા દ્વારા રાજ્યાભિષેક
  • રામ, લક્ષ્મણ, સીતા નું વનગમન
  • દશરથ ની મુનીદિક્ષા

નવમો દિવસ:

  • ભરત,કૈકેયી દ્વારા રામ,સીતા,લક્ષ્મણ ને પાછા આવવા વિનંતિ
  • પિતા ના વચનભંગ ના ભયથી રામ વગેરેનું સૌને આશ્વાસન
  • વનવાસમા વજ્રકર્ણ ને મદદ,લક્ષ્મણ દ્વારા સિંહોદર પર વિજય
  • વજ્રકર્ણ, સિંહોદર ની કન્યા ઓની લક્ષ્મણ સાથે સગાઈ
  • કલ્યાણમાલા નો પ્રસંગ
  • લક્ષ્મણ દ્વારા મલેચ્છ રાજાને હરાવીને બાલખિલ્ય તથા અન્ય રાજાઓની મુક્તિ

દસમો દિવસ:

  • વનમાલા સાથે મુલાકાત, લક્ષ્મણ ના વિવાહ
  • રામ, લક્ષ્મણ દ્વારા નર્તકી ના રૂપમાં રાજા અતિવિર્ય ને બંદી, અતિવિર્યની દીક્ષા
  • રાજકુમારી જીતપદ્મા સાથે લક્ષ્મણ ના વિવાહ
  • મુનિરાજ કુલભૂષણ, દેશભૂષણ નો ઉપસર્ગ દૂર
  • બંને મુનિરાજ ને કેવલજ્ઞાન, મોક્ષ
  • કેવલી દ્વારા રામ ના તદભવ મોક્ષગામી હોવાના સમાચાર
  • જરાયુ મિલન

અગિયારમો દિવસ:

  • લક્ષ્મણ ને સૂર્યહાસ ખડગની પ્રાપ્તિ
  • ચંદ્રનખાના પુત્ર સંબુક નું અકસ્માત મૃત્યુ
  • ખરદૂષણ નું લક્ષ્મણ સાથે યુદ્ધ, ખરદૂષણ નું મૃત્યુ
  • રાવણ દ્વારા સીતાનું અપહરણ
  • મંત્રીઓ દ્વારા લંકાને દુર્ગમ બનાવવા ની સલાહ

બારમો દિવસ:

  • સુગ્રીવની પત્ની સુધારા વેશધારી વિદ્યાધર દ્વારા બંદી
  • સુગ્રીવના દૂત દ્વારા રામને મદદ માટે આહવાન
  • રામ દ્વારા નકલી સુગ્રીવનુ મૃત્યુ
  • સુગ્રીવ દ્વારા વચન પ્રમાણે સીતાની શોધ
  • રત્નજટી વિદ્યાધર દ્વારા સીતા ના સમાચાર
  • લક્ષ્મણે કોટીશીલા ઉઠાવી
  • રાવણ ને દૂત મોકલવાનો પ્રસ્તાવ

તેરમો દિવસ:

  • રામની અંગુઠી લઈ હનુમાન નું લંકા તરફ પ્રયાણ
  • રસ્તા માં બે મુનિરાજ પર ઉપસર્ગ દૂર કર્યો
  • ગંધર્વ ની ત્રણ કન્યાઓના રામ સાથે વિવાહ
  • લંકાનો કોટ તોડીને હનુમાનનો લંકા પ્રવેશ
  • વિભીષણ સાથે મુલાકાત
  • સીતા સાથે મુલાકાત, વીંટી અર્પણ
  • રાવણ દ્વારા હનુમાન બંદી
  • હનુમાન દ્વારા લંકામાં ઉપદ્રવ
  • પાછા આવીને રામ, લક્ષ્મણ સાથે મુલાકાત
  • રામ, લક્ષ્મણ નો સેના સહિત લંકા પાસે પડાવ

ચૌદમો દિવસ:

  • વિભીષણ સેના સહિત રામના પક્ષ માં
  • યુદ્ધ નો પ્રારંભ
  • રાવણ ની અમોઘ શક્તિ પ્રહારથી લક્ષ્મણ મૂર્છિત
  • વિશલ્યા ની મદદથી લક્ષ્મણ સ્વસ્થ
  • રાવણ દ્વારા શાંતિ પ્રસ્તાવ, વિફલતા
  • અષ્ટાહનિકા પર્વ માં યુદ્ધ વિરામ
  • રાવણ ને બહુરૂપિણી વિદ્યા ની સિદ્ધી

પંદરમો દિવસ:

  • સીતા ની દશા જોઈ રાવણ નું હૃદય પરિવર્તન
  • મંદોદરી દ્વારા સમજાવવા છતાં રાવણ યુદ્ધ કરવા તત્પર
  • લક્ષ્મણ સાથે રાવણ નું યુદ્ધ
  • રાવણે ચક્ર રત્ન નો પ્રહાર કર્યો
  • ચક્ર લક્ષ્મણ ને આધીન
  • લક્ષ્મણ દ્વારા ચક્ર ચલાવીને રાવણ નું મૃત્યુ

સોળમો દિવસ:

  • રાવણ ના મૃત્યુ પર વિભીષણ શોકમગ્ન
  • ભાનુકર્ણ,ઈન્દ્રજીત,મેઘનાદ ની દીક્ષા, મોક્ષ
  • મંદોદરી, ચંદ્રનખા ને આર્યિકા વ્રત ધારણ
  • રામ,લક્ષ્મણ નો લંકા માં પ્રવેશ, સીતા મિલન
  • અયોધ્યા માં કૌશલ્યા, સુમિત્રા ને પુત્ર વિરહ માં દુઃખ
  • નારદ દ્વારા રામ, લક્ષ્મણ ને માતા ના સમાચાર
  • વિદ્યાધરો દ્વારા અયોધ્યા માં સજાવટ, રત્નવર્ષા

સત્તર મો દિવસ:

  • રામ, લક્ષ્મણ, સીતા નું અયોધ્યા ગમન
  • ભરતની મુનિદીક્ષા, કૈકેયીની આર્યિકા દીક્ષા
  • ત્રૈલોકયમંડન હાથીને શ્રાવકના વરત
  • રામ,લક્ષ્મણ નો રાજ્યાભિષેક
  • શત્રુઘ્ન નું મથુરામાં રાજા મધુ સાથે યુદ્ધ, મધુરાજાની દીક્ષા
  • ચમરેન્દ્ર દ્વારા મથુરામાં ઉપસર્ગ, રોગ
  • સાત ઋષિ નું મથુરામાં આગમન, રોગ દૂર

અઢાર મો દિવસ:

  • રામ,લક્ષ્મણ દ્વારા રાજા રત્નરથ પર વિજય
  • સીતા ને રાત્રિ માં બે સ્વપ્ન-એક શુભ એક અશુભ
  • પ્રજા દ્વારા સીતાનો અપવાદ
  • રામનો સેનાપતિ ને સીતાને વન માં છોડવાનો આદેશ
  • વન માં આવેલા રાજા વજ્રજંઘ નું સીતાને બહેન બનાવી લઈ જવું
  • લવ,કુશ નો જન્મ, યુવાની લગ્ન
  • લવ,કુશ નું રામ સાથે યુદ્ધ માટે ગમન

ઓગણીસમો દિવસ:

  • યુદ્ધ માં લવ,કુશ ની રામ,લક્ષ્મણ ને સાચી ઓળખાણ
  • સીતા ની અગ્નિ પરિક્ષા
  • સીતા નો વૈરાગ્ય, દીક્ષા
  • કુલભૂષણ કેવલી દ્વારા રામ,લક્ષ્મણ, સીતા,રાવણ આદિ ના પૂર્વ ભવ ની જાણકારી
  • સેનાપતિ કૃતાત વક્ર ની દીક્ષા
  • સીતા નું સમાધિમરણ, દેવગતિ માં જન્મ
  • ભામંડલ નું મૃત્યુ, ભોગભૂમિ માં જન્મ
  • હનુમાન ની દીક્ષા, મોક્ષ

વીસમો દિવસ:

  • લક્ષ્મણ ના આઠ પુત્રો ને વૈરાગ્ય, દીક્ષા, મોક્ષ
  • લક્ષ્મણ ના મૃત્યુ નો પ્રસંગ
  • લવ,કુશ ની દીક્ષા
  • લક્ષ્મણ ના શરીર ને લઈને છ મહિના સુધી રામનું ફરવું
  • દેવ ગતિ ને પ્રાપ્ત કૃતાત વક્ર અને જરાયુ ના જીવ દ્વારા રામ ને બોધ
  • રામ અને શત્રુઘ્ન ની દીક્ષા

એકવીસમો દિવસ:

  • મુનિરાજ રામ ને આહાર નો પ્રસંગ
  • સીતા નો જીવ પ્રતીન્દ્ર ના રૂપ માં રામ પર ઉપસર્ગ
  • પ્રતીન્દ્ર સીતા નું નર્ક માં લક્ષ્મણ, દશાનન ને સંબોધન
  • રામ ને કેવલજ્ઞાન
  • દિવ્ય ધ્વનિ માં સીતા,લક્ષ્મણ, દશાનન ના ભાવિ ભવોની વાત
  • કેવલી રામ નો મોક્ષ